હમણાં જેની ખાસ્સી ચર્ચા ચાલે છે, તે એપલના લાઇવ ફોટોઝ શું છે?
By Content Editor
3
સવાલ લખી મોકલનારઃ ઇમરાન હુસેન, સુરત
ગયા વર્ષે એપલે આઇફોનનાં બે નવાં વર્ઝન – ૬એસ અને ૬એસ પ્લસ – લોન્ચ કર્યાં ત્યારથી તેનાં બે ફીચર્સની ખાસ ચર્ચા ચાલી છે, એક છે ૩ડી ટચ (જેની વાત આપણે આગળ ક્યારેક કરીશું) અને બીજી છે લાઇવ ફોટોઝ.