સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
[vc_row][vc_column][vc_column_text]
કોઈ વ્યક્તિ તમને તેનું વિઝિટિંગ કાર્ડ આપે, તેને તમે કેવી રીતે સાચવો છો? ફિઝિકલ ફોર્મમાં જ કોઈ કાર્ડ આલબમમાં સાચવી રાખતા હો તો જુદી વાત છે, પણ આજના સમય પ્રમાણે તેની ડિજિટલ કોપી સાચવી લેવી એ વધુ સારો ઉપાય છે.