ડૂબાડી દો ‘દુશ્મન’નાં યુદ્ધજહાજો

By Himanshu Kikani

3

દિવાળી વેકેશનમાં જાતે બનાવો અને રમો એક રોમાંચક વોરગેમ! આ ગેમ જીતવા માટે ફક્ત નસીબ નહીં, ધારદાર દિમાગ પણ જોઈશે.

જમ્મી અને કાશ્મીરમાં ઉરીના લશ્કરી મથક પર ત્રાસવાદી હુમલાને પગલે, ભારતે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરી એટલે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે આખી સરહદે તંગદિલી વધી રહી છે.

તમે ભારતીય નૌસેનાના કમાન્ડર છો અને તમને પાક્કી ઇન્ફર્મેશન મળી છે કે પાકિસ્તાની એરક્રાફ્ટ કરિયર, એક બેટલશીપ, એક ક્રૂઝર, બે ડિસ્ટ્રોયર અને બે સબમરીન્સ અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવ્યાં છે. આ તમામને ફૂંકી મારવાનો તમને હેડ કમાન્ડથી આદેશ મળ્યો છે…

આ તો કપોળ કલ્પના છે અને હકીકતમાં આવું બને તો ભારતીય નૌસેના દુશ્મનોને પોતાની તાકાતનો પરિચય કરાવવામાં કોઈ વાતે પાછી પાની ન કરે, પણ કંઈક આવી જ રમતતમને તમારા મિત્ર સાથે રમવા મળે તો?

જે વ્યક્તિ દુશ્મનની તમામ બેટલશીપ્સ સૌથી પહેલાં ડૂબાડી દે તે યુદ્ધજીતે! વાસ્તવિક યુદ્ધ કરતાં આ ગેમ ફક્ત એ વાતે જુદી પડે છે તે તેમાં મધદરિયે દુશ્મનોનાં જહાજનું સ્થાન જાણવા માટે કોઈ ટેક્નોલોજીની મદદ મળતી નથી, માત્ર દિમાગ દોડાવવું પડે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop