પ્રોફેશનલ કેમેરા ફીચર્સ, એન્ડ્રોઇડ માર્શમેલોનું પ્રોમીસ, ૩ જીબી રેમ, ફિંગરપ્રિન્ટ સેન્સર, સતત નીચે જતી કિંમત… નવા સ્માર્ટફોનમાં નવા નવા લાભ મળી રહ્યા છે, અલબત્ત આ બધું એક ફોનમાં મળતું નથી!
આગળ શું વાંચશો?
- એસસ ઝેનફોન ઝૂમ, રૂ. ૩૭,૯૯૯/-
- લી વનએસુ, રૂ. ૧૦,૯૯૯/-
- સ્વાઇપ વર્ચ્યુ, રૂ. ૫,૯૯૯/-
- લાવા પી૭, રૂ ૫,૪૯૯/-
- કાર્બન કે૯ સ્માર્ટ, રૂ ૩,૯૯૦/-