તમે હજી પણ વિન્ડોઝ એક્સપીમાં કામ કરતા હો તો જ્યારે પણ તમે માય કમ્પ્યુટરમાં જાઓ ત્યારે એક તરફ તમારી બધી ડ્રાઇવ (C, D, E) વગેરે જોવા મળે છે અને તેની ડાબી બાજુ, બ્લુ રંગમાં તમને System Task¡, Other Places, Details જેવા ઓપ્શન જોવા મળે છે. જો તમે ફોલ્ડર બ્રાઉઝ કરતી વખતે વધુ જગ્યા જોઈતી હોય તો આ બ્લુ રંગની આખી પેનલને દૂર કરી શકાય. એ માટે…