સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ટવીટરની ‘પેરિસ્કોપ’ નામની સર્વિસની જેમ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં પણ તમને લાઇવ વીડિયો શેર કરવાની તક મળશે – પણ ઉપયોગ સંભાળીને કરશો!