આપણે સૌ ઇન્ટરનેટ પર સક્રિય રહીને તેની તાકાતમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરીએ છીએ. આવી ‘સહિયારી શક્તિ’નો અનોખો ઉપયોગ કરે છે મ્યુઝિક ને ટીવી પ્રોગ્રામ પારખી આપતી એક એપ.
આગળ શું વાંચશો?
- શઝામનો ઉપયોગ કેવી રીતે કરશો?
- આંકડાની નજરે શઝામ
- ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ આવી રહી છે ભારતમાં!