સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલી ઝડપથી એ સમજવા માટે પોકેમોન ગો જેવા કોઈ ઉદાહરણની જરૂર પડે છે!