સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ગયા મહિને, એરટેલ કંપનીએ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક લોંચ કરી. શરૂઆતમાં રાજસ્થાનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લોંચ થયેલી આ બેન્ક બચત ખાતામાં ૭.૨૫ ટકા જેટલું ઊંચું વ્યાજ આપશે.