સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કેટલાં વિકસી રહ્યાં છે તેનો એક તાજો દાખલો – ભારતનાં બે ટોચનાં ટ્રાવેલ પ્લેટફોર્મ્સ – મેકમાયટ્રીપ અને આઇબીબો – હવે હાથ મિલાવી રહ્યાં છે અને આઇબીબોનાં બધાં ઓપરેશન્સ હવે મેકમાયટ્રીપમાં ભળી જશે.