રેઝોલ્યુશન
એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે.
આગળ શું વાંચશો?
- મેગાપિક્સેલ
- ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ
- લેસર ઓટો ફોકસ
- ઓટો ફોકસ (એએફ) ફિક્સ્ડ ફોકસ
- બેક અથવા રીયર-ઇલ્યુમિનેટેડ સેન્સર
- એપર્ચર/એફ-નંબર
- ફૂલ એચડી
- ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન
- સ્લો-મો, સ્લોમોશન અથવા હાઇ ફ્રેમ રેટ વીડિયો
- જીઓટેગિંગ