સવાલ મોકલનારઃ નિર્મલ જોષી, નખત્રાણા (કચ્છ)
મોટા ભાગની મોટી વેબસાઇટમાં તેમાંના કન્ટેન્ટમાં સર્ચ કરવા માટે સર્ચબોક્સની સુવિધા હોય છે. આપણે તેમાં કંઈ પણ લખીને એ શબ્દો ધરાવતા, એ વેબસાઇટમાંનાં પેજીસ શોધી શકીએ છીએ. ઘણી સાઇટમાં ગૂગલ સર્ચની મદદથી જ સાઇટની અંદર સર્ચ કરવાની સુવિધા આપવામાં આવેલી હોય છે.