સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
કોઈ કારણસર તમારે કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ ફાઇલ્સનાં નામ બદલવાનાં થાય એવું બન્યું છે? સામાન્ય રીતે, કોઈ પ્રવાસે ગયા પછી તેના ફોટોગ્રાફ્સ કમ્પ્યુટરમાં અપલોડ કરીએ ત્યારે બધાનાં નામ એક સરખાં કરવાં હોય તો આવી જરૂરિયાત ઊભી થઈ શકે છે.