ભારતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઈબર્સ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનું પ્રમાણ

હમણાં ધ હિન્દુ’ અખબારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારાભારતમાં કાર્યરત વિવિધ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના આંકડાના આધારેપ્રકાશિત અહેવાલોના આધારેભારતમાં વિવિધ રાજ્યોમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સનું કેટલું પ્રમાણ છે અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની સ્થિતિ કેવી છે તેના નક્શા પ્રસિદ્ધ કર્યા હતા.

આ નક્શા, ભારતનાં વિકસિત અને વિકાસની દોડમાં પાછળ રાજ્યોમાં ઇન્ટરનેટની સ્થિતિ કેવી છે તેનો સ્પષ્ટ ચિતાર આપે છે.

જુદાં જુદાં રાજ્યોમાં ઇન્ટરનેટ ગ્રાહકોનું પ્રમાણ

જુદાં જુદાં રાજ્યોમાં બ્રોન્ડબેડ કનેક્ટિવિટીનું પ્રમાણ


Source: The Hindu and TRAI 

 

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here