સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમને યાદ હશે કે ઓક્ટોબર 2014ના અંકમાં આપણે એવી એક વેબસાઈટની વાત કરી હતી જેના પર એન્જિનીયરિંગમા વિદ્યાર્થીઓ ભારતની સાતેય વિખ્યાત એન્જિનીયરિંગ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગના પ્રોફેસર્સ દ્વારા અપાતા લેકચર્સના વિડીયો જોઈ શકીએ છીએ.