સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ! નવાઈ લાગીને?