હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’
By Content Editor
3
‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી. જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે.