સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આધાર કાર્ડના ઉદ્દેશ ઉપયોગી છે, તેની સાથે સંકળાયેલી ખામીઓ આપણા માટે જોખમી બને છે.
જો તમે રોજેરોજ છાપાંના ખૂણે ખૂણે નજર ફેરવતા હો તો એક સમાચાર પર તમારી નજર જરૂર અટકી હશે રેલવે ટિકિટ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બને તેવી શક્યતા છે!