fbpx

તપાસી જુઓ એક સ્માર્ટ કેમેરા કેલ્ક્યુલેટર

By Himanshu Kikani

3

તમારા સ્માર્ટફોનની સ્માર્ટનેસ બાબતે તમને જરા સરખી પણ શંકા હોય તો જાણી લો કે તે ગણિતનાં અઘરાં સમીકરણ પણ પળવારમાં ઉકેલી શકે છે, આ રીતે…


એક અઘરી પરીક્ષા આપવા માટે તૈયાર છો? નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના ઉપયોગમાં તો પાક્કા છોને? તેની કેલ્ક્યુલેટર એપ ઓપન કરી, તેમાં આ સમીકરણ ફક્ત લખી બતાવો, સમીકરણનો જવાબ નહીં આપો તો ચાલશે!

તમે જોશો તેમ, સ્માર્ટફોનનું કેલ્ક્યુલેટર એટલું સ્માર્ટ નથી કે તે આ પ્રકારનાં સમીકરણ લખવાની સગવડ આપે, જવાબની તો વાત જ જવા દો.

તમારા પરિવારમાં કોઈ ગણિતનો વિદ્યાર્થી હોય અને આવાં સમીકરણો જોઈને તેને કે તમને પરસેવો વળતો હોય તો હવે સ્માર્ટફોન તમારી મદદે આવી શકે છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!