વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી…
આગળ શું વાંચશો?
- એજ્યુકેશનથી ઇનોવેશન
- સ્માર્ટ સ્કૂટર કેવી રીતે?
- નવા સમયનાં ફીચર્સ