fbpx

સ્માર્ટફોનમાંથી કોન્ટેક્ટ્સની પ્રિન્ટઆઉટ કેવી રીતે મેળવાય?

By Content Editor

3

સવાલ લખી મોકલનારઃ વિદ્યાભારતી ટ્રસ્ટ, બારડોલી 

સામાન્ય રીતે, સ્માર્ટફોનમાંના કોન્ટેક્ટ્સની પ્રિન્ટઆઉટની જરૂરિયાત હવે ઊભી થાય નહીં કારણ કે કોન્ટેક્ટ્સનો બેક-અપ સાચવી રાખવા માટે જ કાગળ પર પ્રિન્ટ લેવી હોય તો તેના કરતાં ક્લાઉડ સ્ટોરેજ વધુ સારો અને સલામત રસ્તો ગણાય.

છતાં, ધારો કે કોઈ કારણસર ફોનમાંના બધા કોન્ટેક્ટ નંબર આપણને કાગળ પર જોઈએ છે. આ કામ સહેલું છે કે મુશ્કેલ તેનો આધાર તમે તમારા કોન્ટેક્ટ કેવી રીતે ફોનમાં સ્ટોર કરો છો તેના પર છે.

આ રસપ્રદ સવાલ આવ્યો જ છે, તો તેના જવાબની સાથોસાથ સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ મેનેજમેન્ટની કેટલીક બેસ્ટ પ્રેક્ટિસ પણ સમજી લઈએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!