સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ફેસબુકમાં તમારા કોઈ મિત્રના સ્ટેટસ અપટેડનું લખાણ મોટા ફોન્ટમાં જોઈને, પેલી સફેદ કમીઝની ટીવી જાહેરાતની જેમ “ઉસકે ફોન્ટ મેરે ફોન્ટ સે બડે કૈસે? એવો સવાલ થયો હોય તો જાણી લો જવાબ!