સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં આજકાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો છે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત મિશન’. ભારત સરકાર આ બંને બાબતોને એકમેક સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહી છે.