સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ગયા મહિનાના અંકમાં આપણે વાત કરી હતી કે કેન્દ્ર સરકાર ભારતમાં વેચાતા દરેક ફીચર ફોનમાં ઓછામાં ઓછી એક સ્થાનિક ભારતીય ભાષા ફરજિયાત કરવાનું વિચારી રહી છે. પરંતુ હવે મળતા સમાચાર અનુસાર આ જોગવાઈ સ્માર્ટફોનને પણ લાગુ પડશે.