સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતની સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન હાઇકે હવે અંગ્રેજી ઉપરાંત ભારતની જુદી જુદી પ્રાંતીય ભાષાઓમાં પણ પોતાની સેવાઓ ઉપલબ્ધ કરી છે.