સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેનાં તમામ ગામડાંને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લિંક કરી લેવામાં આવ્યાં છે. ટેક્નોલોજીની વાત નીકળે ત્યારે કેરળ બીજી પણ ઘણી રીતે નોંધપાત્ર છે, જેમ કે…