fbpx

વેબપેજમાં કોઈ ચોક્કસ શબ્દ કેવી રીતે શોધવો?

By Content Editor

3

સવાલ લખી મોકલનારઃ માધવ જે.ધ્રુવ, જામનગર

ગૂગલમાં અમુક ચોક્કસ શબ્દો સર્ચ કર્યા પછી આપણને ગૂગલ તરફથી સર્ચ રીઝલ્ટ મળે અને તેમાંથી આપણે કોઈ એક લિંક પર ક્લિક કરીને એ વેબપેજ પર પહોંચીએ, ત્યારે આપણે ગૂગલમાં સર્ચ કરેલા શબ્દ હાઈલાઈટ થાય તેવી કોઈ સગવડ ખરી કે નહીં એવો મૂળ સવાલ છે. આ સવાલના જવાબ માટે આપણે એ સમજવું જરૂરી છે કે ગૂગલ સર્ચ એન્જિન માત્ર શબ્દોના આધારે આપણને પરિણામો આપતું નથી.

જુદા જુદા ૨૦૦થી વધુ માપદંડોના આધારે ઇન્ટરનેટ પરના અસંખ્ય વેબપેજીસમાંથી કયું પેજ આપણે પૂછેલા સવાલનો સૌથી સચોટ જવાબ આપી શકશે તે નક્કી કરીને ગૂગલ આપણને પરિણામો આપે છે. જોકે આ માપદંડોમાંનો એક માપદંડ એ તો ખરો જ કે જે તે વેબપેજ આપણે સર્ચ કરેલા શબ્દો ધરાવતું હોય.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!