fbpx

ફેસબુકનું ફટાફટ સિક્યોરિટી ચેકઅપ

By Content Editor

3

[vc_row][vc_column][vc_column_text]

ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો હવે ફેસબુકે તમારા એકાઉન્ટની સલામતી ફટાફટ તપાસી લેવાનું કામ ખાસ્સું સરળ બનાવી દીધું છે.

ફેસબુકનો તમે પીસી પર વધુ ઉપયોગ કરતા હો કે એન્ડ્રોઇડ/આઇફોનમાં, તેમાં બધુ ઠીકઠાક છે કે નહીં તે થોડા થોડા વખતે તપાસવું જરૂરી છે. ફેસબુકે આ માટે એક સરળ સિક્યોરિટી ચેકઅપની વ્યવસ્થા કરી છે. અલબત્ત વાત ફેસબુકની છે એટલે આ ચેકઅપ માટેના સેટઅપ સુધી પહોંચવું જરા અટપટું છે.

હવે વધુ ને વધુ લોકો પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ફેસબુક એપથી ફેસબુકનો ઉપયોગ કરે છે એટલે આપણે એન્ડ્રોઇડમાં સિક્યોરિટી ચેકઅપ તપાસવાની વ્યવસ્થા સ્ટેપ-બાય-સ્ટેપ જોઈશું. પીસી અને આઇફોન માટે પણ આ વિધિ લગભગ સરખી જ છે.

પરંતુ આ વિધિ તપાસતા પહેલાં એ જોઈ લઈએ કે ફેસબુકનું સિક્યોરિટી ચેકઅપ શું છે અને આપણે માટે શા માટે જરૂરી છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!