fbpx

કમ્પ્યુટરમાં કોપી-પેસ્ટની કળા

By Himanshu Kikani

3

આપણે સૌ રોજબરોજ કમ્પ્યુટરમાં કેટલીય વાર કોપી-પેસ્ટ કરીએ છીએ, પણ આ સુવિધાની ખૂબીઓમાં આપણે ખાસ ઊંડા ઊતરતા નથી. જાણીએ કોપી-પેસ્ટીની જાણી-અજાણી વાતો.

કમ્પ્યુટરની સૌથી ઉપયોગી સુવિધાઓનું સર્વેક્ષણ થાય તો ટોપ સુવિધાઓમાં કોપી-પેસ્ટનો નંબર અચૂક આવે! આ સગવડ આપણી કેટલી બધી મહેનત બચાવે છે! કમ્પ્યુટર હોય કે જિંદગી, જ્યાં શક્ય હોય ત્યાં આપણે કોપી-પેસ્ટનો શોર્ટકટ અપનાવીએ છીએ. છ મહિના કે ૧૨ મહિના દરમિયાન જે કંઈ ભણ્યા હોઈએ એ બધું મગજમાં કોપી કરતા જઈએ અને એક્ઝામ વખતે આન્સરશીટમાં સારી રીતે પેસ્ટ કરી શકીએ તો ભયો ભયો!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!