fbpx

વિન્ડોઝમાં એરર રીપોર્ટિંગ બંધ કરવું છે?

By Content Editor

3

વિન્ડોઝમાં કોઈ ને કોઈ પ્રોગ્રામમાં કંઈક સમસ્યા ઊભી થતાં તેને શટ ડાઉનની જરૂર છે એવી નોટિસનો તમે ક્યારેક તો સામનો કર્યો જ હશે. એ સાથે, કંપનીને તેનો એરર રીપોર્ટ મોકલવાનું કે ન મોકલવાનું બટન પણ તમે જોતા હશો. મોટા ભાગે, તમે રીપોર્ટ  મોકલવાની જ સલાહ મળી હશે.

આમ તો, આવા ક્રેશ રીપોર્ટથી માઇક્રોસોફ્ટ કંપનીને પ્રોગ્રામમાં ક્યાં પ્રોબ્લેમ સર્જાયો હતો તે તાસવાની તક મળે છે, પણ તમે કોઈ કારણસર આવી નોટીસ આવે જ નહીં એવું ઇચ્છતા હો તો નીચેનાં પગલાં લો :

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!