મહાસાગરોના તળિયે પથરાયેલા કેબલ્સે આખી દુનિયાના લોકોને ખરેખરા અર્થમાં એકમેક સાથે જોડીને દુનિયાને બહુ નાની બનાવી દીધી છે. એટલી નાની કે દુનિયા માટે ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ વપરાવા લાગ્યો છે! આ વિશે કેટલાક મહાનુભાવોના વિચારો…
દુનિયા ગામડું બની ગઈ. ઇન્ટરનેટ તેનો ચોરો.
– બિલ ગેટ્સ