પ્રિન્ટર ખરીદવાનું વિચારો છો?

તમારે ઘરવપરાશ માટે પ્રિન્ટર ખરીદવું હોય કે ઓફિસ માટે, પ્રિન્ટર સંબંધિત કેટલીક પ્રાથમિક જાણકારી મેળવ્યા પછી શોપિંગ કરવા નીકળશો તો પસંદગી જરા વધુ સહેલી બનશે

રોજબરોજ જેનો ઉપયોગ કરતા હોઈએ, એની નાની નાની વિગતો કે ખૂબીઓથી આપણે અજાણ રહીએ, એવું તો જીવનમાં ઘણું બધું હોય છે, પણ એમાંનું એક એટલે પ્રિન્ટર.

પ્રિન્ટર ખાસ્સાં સસ્તાં થયા પછી હવે ઓફિસ ઉપરાંત ઘર ઘરમાં કમ્પ્યુટર સાથે પ્રિન્ટર કનેક્ટ થવા લાગ્યાં છે, ખાસ કરીને સ્કૂલમાં સોંપવામાં આવેલા પ્રોજેક્ટ માટેની ઇમેજ કે અન્ય માહિતી ઇન્ટરનેટ પરથી પીસીમાં અને ત્યાંથી કાગળ પર ઉતારવા માટે પ્રિન્ટર હવે અનિવાર્ય થવા લાગ્યાં છે.

તમે પણ પ્રિન્ટર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો અહીં તેની પ્રાથમિક જાણકારી મેળવી લઈએ.

આગળ શું વાંચશો?

  • પ્રિન્ટરના મુખ્ય પ્રકાર
  • પ્રિન્ટરના ઉપયોગની શરૂઆત
  • લોકલ અને નેટવર્ક પ્રિન્ટર
  • લેસર પ્રિન્ટર કેવી રીતે કામ કરે છે?

Please to view this content. (Not a member? Join Today!)
November-2015

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here