નવો ફોન ખરીદવા માગતા હો, એ પણ ઓછા બજેટમાં વધુ સુવિધાવાળો – તો તમારા માટે મીઠી મૂંઝવણના દિવસો આવ્યા છે. ભારતમાં ખાસ સફળ રહેલા મોટો ઇના નવા વર્ઝન અને ઝિયોમીના રેડએમઆઇ વચ્ચે મોટી સ્પર્ધા છે.
આગળ શું વાંચશો?
- કેમેરા
- ઓપરેટિંગ સિસ્ટમ
- પ્રોસેસર
- ૪જી
- તો સરવાળે ચુકાદો શો છે?