ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શરૂઆતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં જોવા મળશે.
આગળ શું વાંચશો?
- કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ
- વાયરલેસ ૪કે સ્ટ્રીમિંગ
- એડવાન્સ્ડ કેમેરાઝૂમ