વિન્ડોઝ ૧૦ હાજિર હૈ!

આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે.

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં મળશે’ એવી વાતોને કારણે વધુ ઉત્સુકતા જગાવ્યા પછી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ છે.

આપણે ત્યાં હજી પણ સંખ્યાબંધ પીસી ૨૪ ઓગસ્ટ, ૨૦૦૧માં લોન્ચ થયેલી વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, ઘણા લોકો વિન્ડોઝ ૭ સુધી પહોંચ્યા છે અને ખાસ કરીને સારાં બ્રાન્ડેડ લેપટોપ સાથે મળેલ વિન્ડોઝ ૮ અને તેની શ્રેણીની ઓપરેટિંગ સિસ્ટમ સુધી બહુ ઓછા લોકો પહોંચ્યા છે, ત્યારે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે વિન્ડોઝ ૧૦ ખરેખર મફતમાં મળશે? અને મળશે તો કોને મળશે?

આ સવાલનો જવાબ તમે આ લેખમાં આપેલા ફ્લોચાર્ટ પરથી મેળવી લો અને પછી, વિન્ડોઝ ૧૦ વિશે વધુ વિગતો જાણવા આગળ વાંચો…

Please to view this content. (Not a member? Join Today!)
https://cybersafar.com/cybersafar_043-september-2015/
September-2015

[display-posts tag=”043_september-2015″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here