આજનાં સ્માર્ટ સાધનો (ને ઇનબોક્સ જેવી એપ્સ!) આપણને વહેતી પળમાં એક સાથે એકથી વધુ કામ કરી લેવા પ્રોત્સાહન આપે છે, જીવનની ઝડપ પર અંકુશ પણ જરૂરી છે. જાણીતા વિચારક એકનાથ ઈશ્વરનના એક સુંદર પુસ્તક ‘ટેક યોર ટાઈમ – ફાઈન્ડિંગ બેલેન્સ ઈન અ હરીડ વર્લ્ડ’ના કેટલાક વિચારપ્રેરક અંશો…