તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે?
મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦?
આગળ શું વાંચશો?
- ઈનબોક્સ વિશે સૌને પજવતા પ્રશ્નો
- ઈનબોક્સનો ઉપયોગ કેવી રીતે શરુ કરશો?
- ઈનબોક્સમાં નવું શું છે?
- ઈનબોક્સનો પહેલો પરિચય
- ઈનબોક્સનું ઈનબોક્સ!
- મેઈલ્સના બંડલ્સ
- ઈનબોક્સ મેનુ
- ઈનકમિંગ ઈ-મેઈલ્સ
- ઈનબોક્સમાં શું ખૂટે છે?
- આઉટગોઈંગ મેઈલ્સ