ગૂગલનું રાજ આખા આલ્ફાબેટમાં

આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ – હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે.

આગળ શું વાંચશો?

 • એન્ડ્રોઇડ
 • એડસેન્સ
 • એનાલિટિક્સ
 • એરા
 • એડમોબ
 • એલર્ટસ
 • બ્લોગર
 • બોસ્ટન ડાયનેમિક્સ
 • બુક્સ
 • કેલિકો
 • કાર્ડબોર્ડ
 • કેપિટલ
 • કોન્ટેક્ટ લેન્સ
 • ડીપમાઇન્ડ
 • ડિઝાઇન
 • ડબલક્લિક
 • ડ્રાઇવ
 • અર્થ
 • એક્સપ્રેસ

વિચાર કરો, આપણને કોઈએ સરસ મજાની, સારા પગારની, સરકારી નોકરી આપી હોય તો પછી આપણે એ જ નોકરીમાં નવે સ્થળે બદલી લેવાનો પણ, સપનામાંય વિચાર કરીએ ખરા? જે છે એમાં જ જલસા ન કરીએ?

ગૂગલ એક એવી કંપની છે, જેનો લોકો એટલી હદે ઉપયોગ કરે છે કે તેનું નામ છેક ૨૦૦૬થી ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ક્રિયાપદ તરીકે ઉમેરાઈ ગયું છે. ગૂગલનું મૂલ્ય અત્યારે ૪૪૫ અબજ ડોલર (રૂપિયામાં ગણતરી માંડી વાળીએ) ગણાય છે, કંપનીની ગયા વર્ષની આવક ૬૬ અબજ ડોલર હતી, છતાં તેના અબજોપતિ સ્થાપકોને સંતોષ નથી! એમણે પોતે સર્જેલી ગૂગલ કરતાંય મોટું ડગલું માંડવા આલ્ફાબેટ નામની નવી કંપનીની સ્થાપના કરી.

Please to view this content. (Not a member? Join Today!)
https://cybersafar.com/cybersafar_043-september-2015/
September-2015

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here