ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ.
આગળ શું વાંચશો?
- ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક
- સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને એડજસ્ટ કરવી
- રિબન મેનુ પર ડબલ ક્લિકથી મેળવો વધુ સ્પેસ
- સ્ક્રોલ બારની ઉપર કોર્નરમાં ડબલ ક્લિક કરીએ તો…
- ડબલ ક્લિક કરતાં જ સેલ્સમાં ડેટા કે ફોર્મ્યુલા ઓટો ફિલ કરો
- છેલ્લી રો અથવા તો કોલમમાં ડબલ ક્લિકથી જમ્પ કરો