આખરે ધારણા મુજબ, ફેસબુકે આપણા ભારતમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે જોડાણ કર્યું છે એ ભારતમાં તેની પહેલ ઇન્ટરનેટ.ઓર્ગ લોન્ચ કરી છે. આ પહેલ મુજબ હાલમાં ભારતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં રિલાયન્સનું ફોન કનેકશન લેનારા લોકો પોતાના મોબાઇલ પર બેઝિક ઇન્ટરનેટ સર્વિસ મફતમાં એક્સેસ કરી શકશે.