સવાલ લખી મોકલનાર – હરીશભાઈ વસાવા, વડોદરા
માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ્સ વર્ષોથી લોકપ્રિય રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે આ પ્રોગ્રામ્સની પાર વગરની ખૂબીઓનો ઉપયોગ વધુ ને વધુ સરળ બનાવવામાં આવી રહ્યો છે. પરિણામે, વર્ડ કે એક્સેલ કે પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામમાં આપણે કંઈ પણ કરવું હોય તો થોડો તર્ક લડાવવાની જ જરૂર હોય છે.