મોબાઇલ ફોટોગ્રાફી સૌને માટે હાથવગી બન્યા પછી સરસ ફોટોગ્રાફી પર હવે માત્ર પ્રોફેશનલ ફોટોગ્રાફર્સનો ઇજારો રહ્યો નથી.
જો આપણે મોબાઇલના પ્રતાપે આપણા સૌ માટે સુલભ બનેલી વિવિધ ટેકનોલોજી જરા ઊંડાણથી સમજી લઈએ તો આપણે પણ, ફોટોગ્રાફીના કોઈ ક્લાસ ન કર્યા હોય તો પણ, હૈયું ઠરે અને જોનારની નજર જકડી રાખે એવા ફોટોગ્રાફ લઈ શકીએ છીએ.
આગળ વાંચશો...
- એચડીઆર મોડ શું છે?
- એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે કરવો?
- એચડીઆર મોડનો ઉપયોગ ક્યારે ન કરવો?