જબરજસ્ત થ્રીલિંગ રેસિંગ

By Content Editor

3

રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી!

એન્ડ્રોઇડ પર ટોપ ડેવલપર ગણાયેલ હીરોક્રાફ્ટ નામની કંપનીએ વિકસાવેલી આ રેસિંગ એપ ‘રેસ ઇલલિગલ: હાઇ સ્પીડ ૩ડી’ તેના જોરદાર ગ્રાફિક્સની મદદથી કારરેસિંગનો અનોખો અનુભવ આપે છે. તમે ઇચ્છો તો સ્ક્રીન પર ડાબે-જમણે ટચ કરીને કાર ચલાવી શકો છોઅથવા મોબાઇલને જ સ્ટીઅરિંગ વ્હીલની જેમ ચલાવીને કાર ડ્રાઇવ કરી શકો છો. મોબાઇલ કરતાં પણ ટેબલેટમાં આ કાર રેસિંગની મજા કંઈક જુદી જ છે!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop