જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો
આગળ શું વાંચશો?
- કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો
- ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો
- ટેબ્સ સેવ કરો
- ટેબ્સને પિન કરી દો
- મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો
- એક વધુ ટેબ એક સાથે સિલેક્ટ કરો
- વેબ એપ્સ
- ફાયરફોક્સમાં ટેબ્સ ગ્રુપનો ઉપયોગ
- ટ્રી ટ્રાય ટેબ્સ
- ફેવરિટ પેજનો શોર્ટકટ બનાવો