ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે.
આગળ શું વાંચશો?
- ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે?
- પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ
- તો પછી શું કરવું?