તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપસ્ટોરમાંથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે? તમારું બાળક તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગેમ્સ રમે છે? જો હા, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો!
આગળ શું વાંચશો
- એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસમાં સાવચેતીનાં પગલાં
- તમારા ક્રેડિટ કાર્ડની વિગતો કઈ રીતે તપાસી શકાય?