ઓનલાઇન શોપિંગમાં સાવધાન : વોરંટીની કોઈ ગેરંટી નથી!

By Himanshu Kikani

3

ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો? જરા વધુ વિચાર કરજો. આગળ જતાં મોબાઇલમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કંપની તમને વોરંટીનો લાભ આપશે જ એની કોઈ ખાતરી નથી.

સાયબરસફર’ના અમદાવાદના એક વાચક હાર્દિકભાઈ જોશીએ એક મોબાઇલ ઓનલાઇન સાઇટ પરથી ખરીદ્યો. નવ મહિના પછી તેનું ટચપેડ બગડતાં તેમણે હેન્ડસેટ બનાવનારી કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કર્યો, પણ કંપનીએ તેમને જણાવ્યું કે તે ઓનલાઇન, અનઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદાયેલી પ્રોડક્ટ પર વોરંટીનો લાભ આપતી નથી. ઉપરાંત, હાર્દિકભાઈના મોબાઇલ પર મેન્યુફેક્ચરરની નહીં પરંતુ સપ્લાયરની વોરંટી હોવાનું પણ જણાવવામાં આવ્યું. હાર્દિકભાઈ મેન્યુફેકચરર કંપની અને ઓનલાઈન સાઇટ વચ્ચે અટવાતા રહ્યા પણ તેમની સમસ્યાનું સમાધાન થયું નહીં.

આ અનુભવના આધારે ‘સાયબરસફર’ દ્વારા ઓનલાઇન સાઇટ અને મેન્યુફેક્ચરર કંપનીનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પરથી, એક સામાન્ય ગ્રાહક તરીકે આપણે સૌએ કેટલીક વાતના બોધપાઠ લેવા જરુરી છે :

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop