એક્સેલ વિશે તમે બિલકુલ આછી-પાતળી જાણકારી ધરાવો છો અને બીજા લોકોને તદ્દન પાયાના સવાલો પૂછતાં અચકાવ છો? અહીં જાણી લઈએ એક્સેલની સાદી એ, બી, સી, ડી.
આગળ શું વાંચશો?
- રિબન શું છે?
- વર્કબુક શું છે?
- વર્કશીટ્સ શું છે?
- સેલ, રો અને કોલમ શું છે?
- રેન્જ શું છે?
- ફોર્મ્યુલા અને ફંકશન્સ શું છે?