કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે?
ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની રચના કેવી હોય છે એનું તમને કૂતુહલ હોય તો આ એક વેબસાઇટ તપાસી જુઓ :