ભારતમાં હવે ફાઇવ-જીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે હજી ફોર-જી ટેકનોલોજીની ભારતમાં અને આખા વિશ્વમાં શી સ્થિતિ છે. ઓપન સિગ્નલ નામની એક કંપનીએ એક સર્વે કરીને આખી દુનિયાના વિવિધ દેશોમાં ફોર-જી કનેક્ટિવિટી કેટલા લોકોને ઉપલબ્ધ છે અને ક્યાં તેની...
| Final Click
તમે કેટલી ગૂંચવણ ઊભી કરી શકો?
દિવાળીની રજાઓ પૂરી થયા પછી અભ્યાસમાં કામે ચઢવું તો પડ્યું હોય, પણ હજી રજાની મજા યાદ આવતી હોય, કોઈ વાતે મન, કોઈ વાતમાં પરોવાતું ન હોય તો પહોંચો આ સાઇટ પર : http://entanglement.gopherwoodstudios.com નિષ્ણાતો અને ખાસ તો અનુભવીઓ એમ કહે છે કે જ્યારે આપણે કોઈ વાતમાં ધ્યાન...
આશાનો ઓનલાઇન ઉજાસ
જગજિતસિંહે ગાયેલી એક સુંદર ગઝલના શબ્દો છે, "કુછ તો હૈ બાત જો તહરીરો મેં તાસીર નહીં, જૂઠે ફનકાર નહીં હૈં તો કલમ જૂઠે હૈ... ભાવાર્થ કંઇક એવો છે કે આટલા બધા લેખકો, ચિંતકો ને કથાકારો સમાજમાં સારું પરિવર્તન આવી શકે એ માટે આટલું બધું લખતા-બોલતા રહે છે છતાં તેની કંઈ અસર થતી...
આવી રહ્યા છે ડ્રોન સોલ્જર્સ
એક વાતે લગભગ આખી દુનિયા સંમત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પરંપરાગત રીતે લડાશે નહીં. મોટા ભાગે એ સાયબરવોર હશે. પરંપરાગત યુદ્ધ, જેમાં જીવતાજાગતા સૈનિકો રણમેદાનમાં એકમેકની સામે આવી જાય અને સાયબરવોર, જેમાં બે દુશ્મન દેશની સાયબરઆર્મી ફક્ત કમ્પ્યુટર પર એકમેકની સામે...
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લટાર
છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે. જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે...
વિશ્વમાં નંબર વન
પોરબંદરની ખાજલી, રાજકોટનો ચેવડો, સુરતની ઘારી, નડિયાદનું ભૂસું... ગુજરાતમાં ક્યાંનું શું વખણાય એનું લાંબુંલચક લિસ્ટ આપતો એક મેસેજ વોટ્સએપ પર થોડા સમય પહેલાં ખાસ્સો ફર્યો હતો. ઉપલો નક્શો કંઈક એ જ પ્રકારનો છે, પણ એમાં આખી દુનિયાનો કયો દેશ કઈ બાબતમાં દુનિયામાં અગ્રેસર છે...
શાર્ક અને માણસની સરખામણી
શાર્ક - આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે. એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને તેથીય...
જુદા જુદા દેશોમાં જુદાં નાણાકીય વર્ષ
દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે...
શહેરોનો ટ્રાફિક જાણવાની નવી રીત
રવિવારની બપોર હોય ત્યારે શહેરના જે રસ્તાઓ પ્રમાણમાં ખાલી લાગતા હોય એ સાંજ ઢળ્યા પછી રાતના બાર-બાર વાગ્યા સુધી સખત ટ્રાફિકથી ભરચક થઇ જતા હોય છે. એ જ રીતે ઓફિસે જવા-આવવાના સમય દરમિયાન શહેરોના અમુક રસ્તાઓ ઉપર હંમેશા સખત ટ્રાફિક જામ જોવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ...
અવકાશમાંથી પૃથ્વીદર્શન
ગયા મહિને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને તરખાટ મચાવ્યો એ સાથે અવકાશવિજ્ઞાનમાં આપણો રસ થોડો વધુ જાગૃત થયો છે. ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ ઇસરોની અગાઉની ‘સરકારી’ વેબસાઇટ હવે ખાસ્સી બદલાઈ ગઈ છે, છેલ્લા થોડા...
જ્વાળામુખીના કાંઠે સેલ્ફી!
કાંકરિયાની પાળે કે માઉન્ટ આબુના નખી તળાવની પાળે, બેકગ્રાઉન્ટમાં મજાનું સરોવર દેખાય એવી સેલ્ફી તો તમે લીધી હશે, પણ એ તળાવની જગ્યાએ ઘગધગતો, ખદબદતો લાવા હોય એવી કલ્પના કરી શકો છો? જીવંત, ઉકળતા જ્વાળામુખીની અંદરનું તાપમાન ૭૦૦થી ૧૨૫૦ ડીગ્રી સે. જેટલું હોઈ શકે છે, ઉનાળામાં...
અવાજના પ્રદૂષણનો નક્શો
ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે! આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ પર આપણે જે તે સમયે જુદા જુદા રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે જોઈ શકીએ છીએ. એમાં, રસ્તા પર એન્ડ્રોઇડ ફોન...
વિવિધ એન્જિન્સની અંદરની સફર
કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની...
કાર ફેક્ટરીની વર્ચ્યુઅલ સફર
થોડા સમય પહેલાં, અમદાવાદમાં ટાટા કંપનીએ નેનો કારા પ્રચાર માટે એક ઓફર રજૂ કરી હતી - કારની ટેસ્ટ ડ્રાઈવ લો (કે ખરીદો - ચોક્કસ વિગતો યાદ નથી!) અને અમદાવાદ નજીક, સાણંદમાં આવેલી નેનો કારી ફેક્ટરીની મુલાકાત લો! આ ઓફરો કેટલા લોકોએ લાભ લીધો એ તો ખબર નથી, પણ આપણી રોજિંદી...
ફેસબુક પરની ગ્લોબલ ફ્રેન્ડશીપ
આ નક્શો તમે પહેલી વાર જોશો તો કદાચ એવું લાગશે કે આપણા વડાપ્રધાન જે જે દેશોની મુલાકાત લઈ આવ્યા છે તેનો નક્શો હશે, પણ હકીકતમાં એવું નથી! આ નક્શો ગ્લોબલ ફ્રેન્ડશીપ ટ્રેન્ડ્સ દર્શાવે છે. ના સમજાયું? આ નક્શો છે જ એવો. એ રસપ્રદ છે, પણ જરા ઊંડા ઊતરીએ ત્યારે. અમેરિકાની જાણીતી...
કાર ઉદ્યોગની ભાવિ દિશા
અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત...
મન શાંત કરવું છે?
એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે...
ભૂતકાળ અને વર્તમાનની ભેળસેળ
ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે. આ તસવીર ક્યારે લેવામાં આવી એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ ખરેખર એક...
તૈયાર થઈ જાવ પેનોસેલ્ફી માટે
તમારી પાસે સ્માર્ટફોન છે? આ સવાલનો જવાબ હા કે ના હોઈ શકે છે, પણ ‘સ્માર્ટફોન હોય તો સેલ્ફી લો છો?’ એ સવાલનો જવાબ અચૂક હા જ હોવાનો! પોતાની જાતને કોણ પ્રેમ કરતું નથી? સેલ્ફી આ પ્રેમની જ એક અલગ પ્રકારની અભિવ્યક્તિ છે! પણ હવે ધીમે ધીમે લોકો સેલ્ફીથી બોર થવા લાગ્યા છે. જો...